સમ્યક હોમિયોપેથીક ક્લિનીક

ડૉ. ધ્વનિ દેવાણી

B.H.M.S. | કન્સલ્ટીંગ હોમિયોપેથ

કુદરતી ઉપચાર દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય — રોગને જડમૂળથી દૂર કરો

ડૉ. ધ્વનિ દેવાણી

લાયકાત

B.H.M.S. (બેચલર ઓફ હોમિયોપેથીક મેડિસિન એન્ડ સર્જરી)

વિશેષજ્ઞતા

કન્સલ્ટીંગ હોમિયોપેથ — ક્રોનિક અને એક્યુટ બંને રોગોની નિષ્ણાત સારવાર

અભિગમ

દરેક દર્દીની વ્યક્તિગત સારવાર — રોગના લક્ષણો જ નહીં, મૂળ કારણ શોધીને કાયમી ઉકેલ

ઓનલાઈન કન્સલ્ટેશન

ઓનલાઈન કન્સલ્ટેશન ઉપલબ્ધ — ઘરે બેઠા વિડીયો કૉલ દ્વારા સારવાર મેળવો

અમે કઈ-કઈ બીમારીઓની સારવાર કરીએ છીએ

હોમિયોપેથી દ્વારા કુદરતી અને અસરકારક સારવાર

ચામડીના રોગો

સોરીયાસીસ, ખરજવું, ખીલ, મસા, સફેદ દાઘ (કોઢ), ધાધર, હર્પિસ, ગુમડા, વાઢીયા, કપાસી, એલર્જી, ખરતા વાળ, ખોડો, ઉંદરી વગેરે

શ્વસનતંત્રના રોગો

જૂની શરદી, ઉધરસ, દમ (શ્વાસ), નાકના મસા, સાયનસની તકલીફ, એલર્જી વગેરે

પાચનતંત્રના રોગો

એસીડીટી, કબજીયાત, અપચો, ગેસ, જૂનો મરડો, પેટ-આંતરડામાં ચાંદા, આઈ.બી.એસ., હરસ-મસા, ભગંદર વગેરે

સ્ત્રી રોગો

માસિકની તકલીફ, સફેદ પાણી પડવું, ગર્ભાશયની ગાંઠ, P.C.O.D., વંધ્યત્વ, મેનોપોઝ વખતની તકલીફો વગેરે

કાન-નાક-ગળાના રોગો

કાનનો દુખાવો, સાંભળવામાં તકલીફ, ટોન્સિલાઈટિસ, ગળાનો ચેપ, નાકમાં પોલિપ, સાઈનસ વગેરે

સ્નાયુ તથા સાંધાના રોગો

સંધીવા, ગઠીયો વા, કમરનો દુઃખાવો, સાયટીકા, મણકાનો ઘસારો, એડી-ખભા-ગરદનના દુઃખાવા, મચકોડ વગેરે

બાળ રોગો

કૃમિ, પથારીમાં પેશાબ, વારંવાર થતા શરદી-ઉધરસ, કાકડા, દાંત આવવામાં તકલીફ, ચાલતા બોલતા મોડું શીખવું, વિકાસની ખામી, ચંચળતા, માનસિક નબળાઈ વગેરે

માનસિક રોગો

ડિપ્રેશન, ચિંતા, કાલ્પનિક ભય, અનિંદ્રા, માનસિક અસ્થિરતા, ઓસીડી, લઘુતાગ્રંથી, પરીક્ષાનો ડર, ચીડિયાપણું વગેરે

હોર્મોન્સ અને અન્ય રોગો

થાઈરોઈડ, પથરી, આધાશીશી, ચક્કર, કિડનીના રોગો, પેશાબની તકલીફો, પ્રોસ્ટેટની તકલીફ, ડાયાબીટીસ, બ્લડપ્રેશર તેમજ અસાધ્ય રોગોની સારવાર

અમે સારવાર કરીએ છીએ

Treatment conditions - ચામડીના રોગો, સ્ત્રીરોગ, બાળ રોગ, થાઈરોઈડ, સોરીયાસીસ, સાંધાના રોગો, એલર્જી, માનસિક રોગ, પાચનતંત્રના રોગો, શ્વાસના રોગો, હરસ-મસા, માઈગ્રેન, સ્નાયુના રોગો, પથરી, વંધ્યત્વ

હોમિયોપેથી પસંદ કરવાના કારણો

01

કોઈ આડઅસર નહીં

હોમિયોપેથીક દવાઓ સંપૂર્ણ કુદરતી છે અને કોઈ પણ આડઅસર વિના સુરક્ષિત છે — બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો માટે પણ.

02

મૂળ કારણની સારવાર

હોમિયોપેથી માત્ર લક્ષણો દબાવતી નથી — રોગના મૂળ કારણ સુધી પહોંચીને કાયમી ઉકેલ આપે છે.

03

વ્યક્તિગત સારવાર

દરેક વ્યક્તિ અનન્ય છે — હોમિયોપેથીમાં દરેક દર્દીની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્થિતિ ધ્યાનમાં રાખીને દવા અપાય છે.

04

ક્રોનિક રોગોમાં અસરકારક

લાંબા ગાળાના રોગો જેમ કે ચામડીના રોગ, એલર્જી, સાંધાનો દુખાવો, PCOD વગેરેમાં હોમિયોપેથી ખૂબ જ અસરકારક છે.

05

રોગપ્રતિકારક શક્તિ વધારે

હોમિયોપેથી શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેથી શરીર પોતે જ રોગ સામે લડવા સક્ષમ બને.

06

સરળ અને સુલભ

દવાઓ લેવામાં સરળ, સ્વાદમાં મીઠી — બાળકો પણ ખુશીથી લે. ઓનલાઈન કન્સલ્ટેશન પણ ઉપલબ્ધ છે.

શું આપ લાંબા ગાળાના રોગથી પીડાવ છો?

શું આપ આપના રોગને જડમૂળથી દૂર કરવા માંગો છો? તો આજે જ સંપર્ક કરો...

ક્લિનીક માહિતી

ક્લિનીક સમય

સવારે 10:00 — 1:00
સાંજે 4:00 — 7:00
રવિવાર બંધ

* અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી

સરનામું

૧૦૮, પહેલો માળ, નક્ષત્ર-૮, સનસીટી એપાર્ટમેન્ટની સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૫

Google Maps માં ખોલો →

સોશિયલ મીડિયા